તમારા સપનાઓને પાંખો પૂરી પાડો!
જો તમે તમારી સ્કૂલ માટે બસો ખરીદવા માંગતા હોવ અથવા તમારી હાલની બસ ફ્લીટનો વિસ્તાર કરવાની યોજના ઘડી રહ્યા હોવ તો ટાટા મોટર્સ ફાઇનાન્સ તરફથી સંપૂર્ણ સરળતા સાથે શ્રેષ્ઠ લોન ઑફરનો લાભ લો. અમે સરળ લોન ઍપ્લિકેશન પ્રક્રિયાઓ પ્રદાન કરીએ છીએ, જે તમને કોઈપણ મુશ્કેલી વિના તમારા બિઝનેસને શરુ કરવામાં મદદ કરશે! અમે CNG/LNG અને ઇલેક્ટ્રિક બસો જેવા વૈકલ્પિક બળતણ (ફ્યુઅલ) વાહનો માટે પણ આકર્ષક નીતિ ઑફર કરીએ છીએ.
અમે તમામ પ્રકારના કમર્શિયલ વાહનો તેમજ ગ્રાહક સેગમેન્ટ માટે ધિરાણ ઉકેલો (ફાઇનાન્સિંગ સોલ્યુશન્સ) પ્રદાન કરીએ છીએ, જેમ કે::
મોટા, મધ્યમ અને નાના-કદના ફ્લીટ માલિકો
વ્યક્તિગત ખરીદદારો
ભાગીદારી પેઢીઓ/માલિકીની પેઢીઓ
ભાગીદારી પેઢીઓ
પ્રોપ્રાયટરશીપ ફૉર્ટ્સ
પ્રાઇવેટ અને પબ્લિક લિમિટેડ કંપનીઓ
શાળાઓ
શૈક્ષણિક સંસ્થાઓ
નોંધાયેલ સરકારી સંસ્થાઓ
વિવિધ ટ્રસ્ટ
સુવિધાઓ અને લાભ
સ્કૂલ ઍપ્લિકેશન અને કેપ્ટિવ ઉપયોગકર્તાઓ, ફ્લીટ માલિકો માટે 'ઑન રોડ' ના 100% સુધી.
60 દિવસના મોરેટોરિયમ (દેવામાંથી મોકૂફી) સાથે 5 વર્ષ સુધીની મુદત
ઝડપી અને સરળ લોન પ્રક્રિયા અને વિતરણ (TAT)
આકર્ષક અને સ્પર્ધાત્મક વ્યાજ દરો
નિયમો અને શરતો લાગુ*
પાત્રતાના માપદંડ
સ્કૂલ, કેપ્ટિવ ઉપયોગકર્તાઓ, ફ્લીટ ઓપરેટર, ભાગીદારી/ખાનગી/પબ્લિક લિમિટેડ કંપની., માલિકીની પેઢી, ટ્રસ્ટ/સોસાયટી તેમજ કોઓપરેટીવ સોસાયટી
અધિકૃત ધિરાણકર્તા (ફાઇનાન્સર) સાથેનો વર્તમાન પુન:ચુકવણીનો ઇતિહાસ
નવા ટાટા મોટર્સ બસ સેગમેન્ટને ધિરાણ
કમર્શિયલ ગ્રાહકો માટે પુનઃચુકવણીનો એક વર્ષનો ઇતિહાસ
સકારાત્મક CIBIL
તમારી વાહન લોન EMI ની ગણતરી કરો
ફક્ત નીચેની મૂળભૂત વિગતો દાખલ કરો અને લોનનું સંપૂર્ણ વિભાજન મેળવો
માસિક હપ્તો (EMI)₹ 0
હમણાં જ અરજી કરોજરૂરી દસ્તાવેજો
KYC દસ્તાવેજો
(PAN કાર્ડ, પાસપોર્ટ, મતદાર ઓળખ કાર્ડ, ડ્રાઈવર લાયસન્સ, આધાર કાર્ડ)
આવકનો પુરાવો
(IT રિટર્ન્સ, બેંક સ્ટેટમેન્ટ્સ, પુનઃચુકવણીનો ઇતિહાસ, હાલના વાહનોની RC નકલો)
વાહન સંબંધિત દસ્તાવેજો
(નવા વાહનના RC અને વીમાની નકલ, વાહન મૂલ્યાંકન રિપોર્ટ અને અન્ય વિગતો)
વાહન સં બં તધત દસ્ તાવે જો
(નવા વાહનના RC અને વીમાની નકલ, વાહન મૂ લયાં કન રરપોર્ડ
અને અન્ ય તવગતો)
ગ્રાહકના પ્રશંસાપત્રો
અમારા ગ્રાહકોનું શું કહેવું છે તે અહીં દર્શાવ્યું છે!
વારંવાર પૂછાતા પ્રશ્નો
જો તમે ભારતીય નિવાસી છો અથવા નવું અથવા પહેલાં ઉપયોગમાં લેવાયેલ વાહન ખરીદવા માટે એન્ટિટી છો તો તમે અમારી સાથે વાહન લોન માટે અરજી કરવા માટે પાત્ર છો
તમે 12 થી 60 મહિના સુધીની પુનઃચુકવણીનો વિકલ્પ પસંદ કરી શકો છો
હા. ચેસિસ સાથે બોડી ફંડિંગ પણ આપવામાં આવે છે.હા. ચેસિસ સાથે બોડી ફંડિંગ પણ આપવામાં આવે છે.
વ્યાજ દરની ગણતરી રિડયુસીંગ (ઘટતા) બેલેન્સ પર કરવામાં આવે છે
તમે વેબસાઈટ, મોબાઈલ એપ, વોટ્સએપ, ગ્રાહક સંભાળ દ્વારા અમારો સંપર્ક કરીને લોન માટે અરજી કરી શકો છો અથવા અમારી નજીકની શાખાની મુલાકાત લઈ શકો છો.