તમારા સપનાઓને પાંખો પૂરી પાડો
જો તમે નવો લાઇટ કાર્ગો બિઝનેસ શરૂ કરવા માંગતા હોવ અથવા તમારા કાર્ગો ટ્રાન્સપોર્ટેશન બિઝનેસને વધુ મોટી ફ્લીટ સાથે વિસ્તારવાની યોજના ઘડી રહ્યા હોવ, તો અમારી નાની અને હળવી કમર્શિયલ વાહન સંબંધિત લોન તમારા માટે યોગ્ય છે. મિની ટ્રક, પિક-અપ ટ્રક અને વેન્સ માટે સંપૂર્ણ સરળતા સાથે અમારી પાસેથી શ્રેષ્ઠ લોન ઑફરનો લાભ લો. અમે સરળ લોન ઍપ્લિકેશન પ્રક્રિયાઓ પ્રદાન કરીએ છીએ, જે તમને કોઈપણ મુશ્કેલી વિના તમારા બિઝનેસને શરુ કરવામાં મદદ કરશે!
અમે તમામ પ્રકારના ગ્રાહકો માટે ફાઇનાન્સ સોલ્યુશન્સ પ્રદાન કરીએ છીએ, જેમ કે:
મોટા, મધ્યમ અને નાના-કદના ફ્લીટ માલિકો
વ્યક્તિગત ખરીદદારો
પ્રથમ વખત ખરીદદારો
ભાગીદારી પેઢીઓ
માલિકીની પેઢીઓ
પ્રાઇવેટ અને પબ્લિક લિમિટેડ કંપનીઓ
શાળાઓ
શૈક્ષણિક સંસ્થાઓ
વિવિધ ટ્રસ્ટ
કેપ્ટિવ વપરાશકર્તાઓ
સુવિધાઓ અને લાભ
રોડ પરની કિંમતના 94%* સુધીનું ધિરાણ મેળવો
લોનની મુદત 60 મહિના સુધી*
ન્યૂનતમ દસ્તાવેજો સાથે ઝડપી અને સરળ લોન વિતરણ.
પ્રથમ વખત ખરીદનાર, કેપ્ટિવ ખરીદનાર અને ફ્લીટ માલિક સહિત તમામ ગ્રાહક સેગ્મેન્ટ્સને આવરી લેવામાં આવ્યા છે
નિયમો અને શરતો લાગુ*
પાત્રતાના માપદંડ
નિવાસી સ્થિરતાના ઓછામાં ઓછા 2 વર્ષ
વ્યક્તિગત પ્રોફાઇલના આધારે 3-5 વર્ષનો સુસંગત અનુભવ
ડ્રાઇવિંગ લાઇસન્સ / મિલકત સાથે KYC
તમારી વાહન લોન EMI ની ગણતરી કરો
ફક્ત નીચેની મૂળભૂત વિગતો દાખલ કરો અને લોનનું સંપૂર્ણ વિભાજન મેળવો..
માસિક હપ્તો (EMI)₹ 0
હમણાં જ અરજી કરોજરૂરી દસ્તાવેજો
KYC દસ્તાવેજો
(PAN કાર્ડ , પાસપોર્ડ , મતદાર ઓળખ કાર્ડ , ડ્ર ાઈવર લાયસન્સ , આધાર
કાર્ડ )આવકનો પુરાવો
(IT રિટર્ન્સ, બેંક સ્ટેટમેન્ટ્સ, પુનઃચુકવણીનો ઇતિહાસ, હાલના વાહનોની RC નકલો)
વાહન સંબંતધત દસ્તાવેજો
(નવા વાહનના RC અને વીમાની નકલ, વાહન મૂલયાંકન રરપોર્ડ અને
અન્ય તવગતોવધારાના દસ્તાવેજો
(ચોક્કસ જરૂરિયાતો ગ્રાહક પ્રોફાઇલના આધારે બદલાઈ શકે છે)
ગ્રાહકના પ્રશંસાપત્રો
અમારા ગ્રાહકોનું શું કહેવું છે તે અહીં દર્શાવ્યું છે!
વારંવાર પૂછાતા પ્રશ્નો
લોન અરજી કરતી વખતે અરજદારની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ. જો અરજદારની ઉંમર 18 વર્ષ અને 60 વર્ષની વચ્ચે હોય, તો સહ-અરજદાર (રક્ત સંબંધી), જે ઉંમર સંબંધિત જરૂરિયાતોને પૂર્ણ કરે છે તેમની જરૂર પડશે.
કોન્ટ્રાક્ટની સમાપ્તિ પછી, અરજદારના મેઇલિંગ સરનામા પર NOC મોકલવામાં આવે છે.
એકવાર તમે તેના માટે વિનંતી કરો ત્યાર બાદ, અમારા ગ્રાહક સંભાળ એક્ઝિક્યુટિવ તે સમયે ઉપલબ્ધ ટૉપ-અપ ઑફર્સ માટે તમારો સંપર્ક કરશે.
વાહન માટેનું ઇન્શ્યોરન્સ પણ TMFL દ્વારા પ્રદાન કરવામાં આવે છે. તમે પસંદ કરો છો તે પૉલિસી ઑટો ઇન્શ્યોરન્સ કંપની દ્વારા ઈશ્યૂ કરવામાં આવશે.
ચુકવણી માટે તમે જે અલગ-અલગ ચુકવણી પદ્ધતિઓનો લાભ લઈ શકો છો તેમાં NACH, ઑટો ડેબિટ, ફુલ PDC અને પાર્ટ PDCનો સમાવેશ થાય છે.