તમારા બિઝનેસની વૃદ્ધિને સંચાલિત કરો
ટાટા મોટર્સ ફાઇનાન્સ વિવિધ ઉત્પાદનોનો સમૂહ છે જે તેવા ટ્રાન્સપોર્ટર માટે અનુકૂળ છે કે જેઓ પહેલાં ઉપયોગમાં લેવાયેલ કમર્શિયલ વાહનથી પોતાની ઉદ્યમી (આંત્રપ્રેન્યોર) તરીકેની યાત્રા શરૂ કરવા માંગે છે અથવા તેમના હાલના કમર્શિયલ વાહનો પર વર્કિંગ કેપિટલ (કાર્યકારી મૂડી) મેળવવા માંગે છે. પહેલાં ઉપયોગમાં લેવાયેલ કમર્શિયલ વાહનને લગતી કોઈપણ બિઝનેસની જરૂરિયાતને પહોંચી વળવા માટે TMF સૌથી વધુ પસંદગીના પાર્ટનર બનવાની ઈચ્છા ધરાવે છે..
અમે તમામ પ્રકારના કમર્શિયલ વાહનો તેમજ ગ્રાહક સેગમેન્ટ માટે ધિરાણ ઉકેલો as well as customer segments, such as:
મોટા, મધ્યમ અને નાના-કદના ફ્લીટ માલિકો
વ્યક્તિગત ખરીદદારો
પ્રથમ વખત ખરીદદારો
ભાગીદારી પેઢીઓ
માલિકીની પેઢીઓ
પ્રાઇવેટ અને પબ્લિક લિમિટેડ કંપનીઓ
શૈક્ષણિક સંસ્થાઓ જેમ કે: શાળાઓ, કૉલેજો વગેરે
વિવિધ ટ્રસ્ટ
સુવિધાઓ અને લાભ
60 મહિના સુધીની લોનની મુદત પસંદ કરો
તમામ મુખ્ય OEM દ્વારા પહેલાં ઉપયોગમાં લેવાયેલ SCVs, LCVs, ICVs, MCVs અને HCVs માટે ધિરાણ
તમારી સંપત્તિના 90%* મૂલ્ય સુધીનું ધિરાણ મેળવો
કમર્શિયલ વાહન અરજી માટે આવકના પુરાવા સાથે અથવા વગર તમામ ગ્રાહક સેગ્મેન્ટને આવરી લેવામાં આવ્યા છે
નિયમો અને શરતો લાગુ*
યોગ્યતાના માપદંડ
2 વર્ષનું માન્ય કમર્શિયલ લાઇસન્સ હોવું
મિલકતની માલિકી
એક કરતાં વધુ કમર્શિયલ વાહનોનો કબજો ધરાવનાર કોઈપણ
તમારી વાહન લોન EMI ની ગણતરી કરો
ફક્ત નીચેની મૂળભૂત વિગતો દાખલ કરો અને લોનનું સંપૂર્ણ વિભાજન મેળવો.
માસિક હપ્તો (EMI)₹ 0
હમણાં જ અરજી કરોજરૂરી દસ્તાવેજો
KYC દસ્તાવેજો
(PAN કાર્ડ, પાસપોર્ટ, મતદાર ઓળખ કાર્ડ, ડ્રાઈવર લાયસન્સ, આધાર કાર્ડ)
આવકનો પુરાવો
(IT રિટર્ન્સ, બેંક સ્ટેટમેન્ટ્સ, પુનઃચુકવણીનો ઇતિહાસ, હાલના વાહનોની RC નકલો)
વાહન સંબંધિત દસ્તાવેજો
(નવા વાહનના RC અને વીમાની નકલ, વાહન મૂલ્યાંકન રિપોર્ટ અને અન્ય વિગતો)
વધારાના દસ્તાવેજો
(ચોક્કસ જરૂરિયાતો ગ્રાહક પ્રોફાઇલના આધારે બદલાઈ શકે છે)
ગ્રાહકના પ્રશંસાપત્રો
અમારા ગ્રાહકોનું શું કહેવું છે તે અહીં દર્શાવ્યું છે!
વારંવાર પૂછાતા પ્રશ્નો
TMF લોનની મુદતના અંતે 12 વર્ષના કાર્યકાળ જેટલી સંપત્તિઓ માટે પહેલાં ઉપયોગમાં લેવાયેલ વાહન માટે લોન પ્રદાન કરે છે.
TMF તમામ ઉત્પાદિત સંપત્તિઓ માટે પહેલાં ઉપયોગમાં લેવાયેલ ધિરાણ ઉકેલો પૂરા પાડે છે અને તે ટાટા મોટર્સના કમર્શિયલ વાહનો સુધી જ મર્યાદિત નથી
અમે 12 થી 60 મહિના સુધીના લવચીક પુન:ચુકવણી મુદતના વિકલ્પો પૂરા પાડીએ છીએ*
TMF વાહન લોન માટેના વ્યાજ દરની ગણતરી રિડયુસીંગ (ઘટતા) બેલેન્સ પર કરવામાં આવે છે.
દ્વારા તમે અમારી સાથે સંપર્કમાં રહી શકો છો our website , અથવા અમને કૉલ કરો1800-209-0188 અથવા અમારી નજીકની શાખાની મુલાકાત લો
તમામ ક્રેડિટ નિર્ણયો ટાટા મોટર્સ ફાઇનાન્સના વિવેકબુદ્ધિને આધીન છે.