તમારા બિઝનેસની વૃદ્ધિને સંચાલિત કરો
ટાટા મોટર્સ ફાઇનાન્સ અમારા પ્રતિષ્ઠિત ગ્રાહકોને લીઝિંગ ઉકેલો ઑફર કરે છે જે માસિક ભાડામાં ઘટાડો થવાને કારણે વધુ સારો કૅશ પ્રવાહ પ્રદાન કરે છે
અમે તમામ પ્રકારના કમર્શિયલ વાહનો તેમજ ગ્રાહક સેગમેન્ટ માટે ધિરાણ ઉકેલો (ફાઇનાન્સિંગ સોલ્યુશન્સ) પ્રદાન કરીએ છીએ, જેમ કે:
મોટા, મધ્યમ અને નાના-કદના ફ્લીટ માલિકો
વ્યક્તિગત ખરીદદારો
પ્રથમ વખત ખરીદદારો
ભાગીદારી પેઢીઓ
માલિકીની પેઢીઓ
પ્રાઇવેટ અને પબ્લિક લિમિટેડ કંપનીઓ
શાળાઓ
શૈક્ષણિક સંસ્થાઓ
વિવિધ ટ્રસ્ટ
સુવિધાઓ અને લાભ
આકર્ષક લીઝ ભાડા સાથે 100% સુધી એક્સ-શોરૂમ ફંડિંગ
કસ્ટમાઇઝ્ડ ઉકેલો અને લીઝ વિકલ્પોની લવચીક બાજુ
કર લાભ
ટ્રાન્ઝેક્શન બેલેન્સ શીટની બહાર છે તેથી એક્સપોઝર ઘટાડે છે
નિયમો અને શરતો લાગુ*
પાત્રતાના માપદંડ
વ્યક્તિઓ, માલિકીની પેઢીઓ, ભાગીદારી પેઢી, પ્રાઇવેટ અથવા પબ્લિક લિમિટેડ કંપનીઓ, ટ્રસ્ટ અથવા સોસાયટી તેમજ કોઓપરેટીવ સોસાયટીઓ માટે ફંડિંગ ઉપલબ્ધ
નવી ટાટા મોટર્સ M&HCV, ILSCV અને PV ને ફાઇનાન્સ
અધિકૃત ધિરાણકર્તા (ફાઇનાન્સર) સાથેનો વર્તમાન પુન:ચુકવણીનો ઇતિહાસ
સકારાત્મક CIBIL
કોઈપણ અરજદાર કે જે 18 થી 65 વર્ષની વચ્ચેના ભારતીય નાગરિક છે રોજગાર સ્થિરતા - 02 વર્ષ
જરૂરી દસ્તાવેજો
KYC દસ્તાવેજો
(PAN કાર્ડ, પાસપોર્ટ, મતદાર ઓળખ કાર્ડ, ડ્રાઈવર લાયસન્સ, આધાર કાર્ડ)
આવકનો પુરાવો
(IT રિટર્ન્સ, બેંક સ્ટેટમેન્ટ્સ, પુનઃચુકવણીનો ઇતિહાસ, હાલના વાહનોની RC નકલો)
વાહન સંબંધિત દસ્તાવેજો
(નવા વાહનના RC અને વીમાની નકલ, વાહન મૂલ્યાંકન રિપોર્ટ અને અન્ય વિગતો)
વધારાના દસ્તાવેજો
(ચોક્કસ જરૂરિયાતો ગ્રાહક પ્રોફાઇલના આધારે બદલાઈ શકે છે)
ગ્રાહકના પ્રશંસાપત્રો
અમારા ગ્રાહકોનું શું કહેવું છે તે અહીં દર્શાવ્યું છે!
વારંવાર પૂછાતા પ્રશ્નો
તમે અમારી વેબસાઈટ, વોટ્સએપ, મોબાઈલ એપ, કસ્ટમર કેર નંબર દ્વારા લીઝ માટે અરજી કરી શકો છો અથવા તમે અમારી નજીકની શાખાની મુલાકાત લઈ શકો છો.
હા ચેસિસ સાથે બૉડી ફંડિંગ પણ આપવામાં આવે છે
તમે 12 થી 72 મહિના સુધીની મુદત પસંદ કરી શકો છો.
જો તમે ભારતીય નિવાસી છો અથવા નવું વાહન ખરીદવા માટે એન્ટિટી છો તો તમે અમારી સાથે વાહન લીઝ માટે અરજી કરવા પાત્ર છો