બિઝનેસ વૃદ્ધિ માટે કોર્પોરેટ લોન
અમે ટાટા મોટર્સ જૂથના ડીલરો અને વિક્રેતાઓને વર્કિંગ કેપિટલ (કાર્યકારી મૂડી), સપ્લાય ચેઇન, CAPEX અને ઓપ્ટિમલ કેપિટલ માળખાંની જરૂરિયાતો માટે ધિરાણ પ્રદાન કરીએ છીએ
ઉત્પાદન ઑફરિંગ:
ચેનલ-ધિરાણ
એડ હોક મર્યાદાઓ
ચૂકવવાપાત્ર રકમનું ફેક્ટરિંગ
ઇન્વોઇસ ડિસ્કાઉન્ટિંગ
સપ્લાય ચેઇન ધિરાણ
મશીનરી લોન્સ
વર્કિંગ કેપિટલ ડિમાન્ડ લોન
ટર્મ લોન
માળખાંગત (સ્ટ્રક્ચર્ડ) ધિરાણ
સુવિધાઓ અને લાભ
અમે તમારા બિઝનેસને પ્રવાહિતા અને વૃદ્ધિ માટે વર્કિંગ કેપિટલ (કાર્યકારી મૂડી) ની મર્યાદા પ્રદાન કરીએ છીએ* (*TMF દ્વારા રિટેલ ધિરાણના કિસ્સામાં ડીલરો માટે અસુરક્ષિત / IFF સાથે TML ને સપ્લાયના કિસ્સામાં વિક્રેતાઓને)
અમે ફક્ત ઉત્પાદનોને પ્લગ કરીને નહીં પણ સોલ્યુશન્સ (ઉકેલો) ને કસ્ટમાઇઝ કરીને તમને ફાઇનાન્સિંગ (ધિરાણ) સંબંધિત સેવા આપીએ છીએ
અમે સંપૂર્ણ બેંકર છીએ
અમે તમારા બિઝનેસ માટે પારદર્શક ફાઇનાન્શિયલ સલાહ પ્રદાન કરીએ છીએ નિયમો અને શરતો લાગુ
નિયમો અને શરતો લાગુ*
પાત્રતાના માપદંડ
TML ના ડીલર/વેન્ડર
ફંડિંગ માત્ર TML ડીલરશીપ/વેન્ડર બિઝનેસ માટે ઉપલબ્ધ છે
બિઝનેસ ચક્ર પર આધારિત પુન:ચુકવણીની મુદત
વ્યક્તિગત ઉત્પાદન નીતિ મુજબ સુરક્ષા જરૂરિયાત
તમામ ધિરાણકર્તાઓ સાથે પુન:ચુકવણીનો ટ્રેક રેકોર્ડ
જરૂરી દસ્તાવેજો
KYC દસ્ત વેજો
PAN ક ડસ, આિ ર ક ડસ, ર્ નગમન ાં પ્ર મ ણપત્ર , વગેરે
3-years audited financials
બેલેન્સ શીટ, P&L અને ઓર્ડટસસ ર્ રપોટસ
મેળવેલ અન્ય ર્ િર ણની સ ર્ વિ ઓની ર્ વગતો
લોન એક ઉન્ટ સ્ ટેટમેન્ટ
ટૉક અને દેવ દ રોની નસ્થર્ત
અને કોઈપણ અન્ય દસ્ત વેજો
ગ્રાહકના પ્રશંસાપત્રો
અમારા ગ્રાહકોનું શું કહેવું છે તે અહીં દર્શાવ્યું છે!
વારંવાર પૂછાતા પ્રશ્નો
TMFL બિઝનેસ જરૂરિયાતના આધારે ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની બંને લોન પ્રદાન કરે છે. આ 30 દિવસથી લઈને 72 મહિના સુધીની હોઈ શકે છે
ટાટા મોટર્સ લિમિટેડના ડીલર્સ અને વિક્રેતાઓ, તેની પેટાકંપનીઓ અને સહયોગીઓ.
ટાટા મોટર્સ ફાઇનાન્સ લિમિટેડના એમ્પેનલ્ડ એજન્ટો દ્વારા RTO ટ્રાન્સફર કરી શકાય છે. જો કે, તમામ ખર્ચ ખરીદનાર દ્વારા ઉઠાવવાનો રહેશે
જામીન એવી વ્યક્તિ છે જે કોઈ બીજાના દેવું ચૂકવવાની ગેરેન્ટી આપે છે જો તેઓ/તેણી લોનની જવાબદારીમાં ડિફોલ્ટ કરે.
વાહનની માલિકી ટ્રાન્સફર કરવાની અને બાકી RTO ટેક્સની ચુકવણી, જો કોઈ હોય તો તે ખરીદનારની જવાબદારી છે.