તમારી યાત્રા સફળતાની દિશામાં આગળ વધારો
ટાટા મોટર્સ ફાઇનાન્સ ખાતે અમે સમજીએ છીએ કે ધિરાણનો અર્થ માત્ર પૈસા કરતાં કઈંક વધુ છે. અમે જાણીએ છીએ કે અંતિમ લક્ષ્ય અમારા ગ્રાહકોનું સપનું છે. અમે તમારી મહત્વાકાંક્ષાને સમજીએ છીએ અને તેથી જ અમે તમારી જરૂરિયાતોને અનુરૂપ કસ્ટમાઇઝ્ડ પ્લાન ઑફર કરીએ છીએ. આ અનુભવને શક્ય તેટલો ખામીરહિત બનાવવા માટે, અમે અમારી લોન અરજીની પ્રક્રિયાઓને સરળ અને પારદર્શક રાખી છે!
અમે તમામ પ્રકારના કમર્શિયલ વાહનો તેમજ ગ્રાહક સેગમેન્ટ માટે ધિરાણ ઉકેલો (ફાઇનાન્સિંગ સોલ્યુશન્સ) પ્રદાન કરીએ છીએ, જેમ કે:
મોટા, મધ્યમ અને નાના-કદના ફ્લીટ માલિકો
વ્યક્તિગત ખરીદદારો
પ્રથમ વખત ખરીદદારો
ભાગીદારી પેઢીઓ
માલિકીની પેઢીઓ
પ્રાઇવેટ અને પબ્લિક લિમિટેડ કંપનીઓ
શાળા
શૈક્ષણિક સંસ્થાઓ
વિવિધ ટ્રસ્ટ
સુવિધાઓ અને લાભ
એક્સ-શોરૂમ કિંમતના 100%* સુધી ધિરાણ મેળવો
72 મહિના સુધીની લોનની મુદત પસંદ કરો*
આવકના પુરાવા સાથે અથવા વગર વ્યક્તિગત અને કમર્શિયલ ઍપ્લિકેશનો સહિત તમામ ગ્રાહક સેગ્મેન્ટ્સને આવરી લેવામાં આવ્યા છે
'બૉડી ફંડિંગ' ના વિકલ્પો પણ ઉપલબ્ધ છે
નિયમો અને શરતો લાગુ*
પાત્રતાના માપદંડ
કોઈપણ અરજદાર કે જે 18 થી 65 વર્ષની વચ્ચેના ભારતીય નાગરિક છે રોજગાર સ્થિરતા - 02 વર્ષ
કોઈપણ અરજદાર કે જે 18 થી 65 વર્ષની વચ્ચેના ભારતીય નાગરિક છે રોજગાર સ્થિરતા - 02 વર્ષ
સકારાત્મક CIBIL
અધિકૃત ધિરાણકર્તા (ફાઇનાન્સર) સાથેનો વર્તમાન પુન:ચુકવણીનો ઇતિહાસ
તમારી વાહન લોન EMI ની ગણતરી કરો
ફક્ત નીચેની મૂળભૂત વિગતો દાખલ કરો અને લોનનું સંપૂર્ણ વિભાજન મેળવો
માસિક હપ્તો (EMI)₹ 0
હમણાં જ અરજી કરોજરૂરી દસ્તાવેજો
KYC દસ્તાવેજો
(PAN કાર્ડ, પાસપોર્ટ, મતદાર ઓળખ કાર્ડ, ડ્રાઈવર લાયસન્સ, આધાર કાર્ડ)
આવકનો પુરાવો
(IT રિટર્ન્સ, બેંક સ્ટેટમેન્ટ્સ, પુનઃચુકવણીનો ઇતિહાસ, હાલના વાહનોની RC નકલો)
વાહન સંબંધિત દસ્તાવેજો
(નવા વાહનના RC અને વીમાની નકલ, વાહન મૂલ્યાંકન રિપોર્ટ અને અન્ય વિગતો)
વધારાના દસ્તાવેજો
(ચોક્કસ જરૂરિયાતો ગ્રાહક પ્રોફાઇલના આધારે બદલાઈ શકે છે)
ગ્રાહકના પ્રશંસાપત્રો
અમારા ગ્રાહકોનું શું કહેવું છે તે અહીં દર્શાવ્યું છે!
વારંવાર પૂછાતા પ્રશ્નો
અમે 12 થી 60 મહિના સુધીના લવચીક પુન:ચુકવણી મુદતના વિકલ્પો પૂરા પાડીએ છીએ*
હા ચેસિસ સાથે બૉડી ફંડિંગ પણ આપવામાં આવે છે
TMF વાહન લોન માટેના વ્યાજ દરની ગણતરી રિડયુસીંગ (ઘટતા) બેલેન્સ પર કરવામાં આવે છે.
દ્વારા તમે અમારી સાથે સંપર્કમાં રહી શકો છો our website , અથવા અમને કૉલ કરો1800-209-0188 અથવા અમારી નજીકની શાખાની મુલાકાત લો
તમામ ક્રેડિટ નિર્ણયો ટાટા મોટર્સ ફાઇનાન્સના વિવેકબુદ્ધિને આધીન છે.